નાના રતડિયા આશાપુરા પીઠ ના મહંત શ્રી ગીરજાનંદ ગીરી બાપુ(ગુરુ જી) ની પેરણા થી કરછ જીલ્લા ના માંડવી તાલુકા ના શિરવા ગામ ના અને ભચિબાઇ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉડેસન ટ્રસ્ટ ના ચેરમેન શ્રી ચેતન ભાઇ ભાનુશાલી દ્વારા જુવાર નો સુકો ચારો કરછ જીલ્લા ના માડવી તાલુકા ના રતડીયા કાઠડા,નાના લાયજા,ભાડા, બાભડાઇ તેમજ લખપત તાલુકા ના ઘડાની ભાદરા નાના કડોરા,ભાદરા મોટા અને અબડાસા ના પિગલેશવર મોટા કરોડિયા અને નખત્રાણા તાલુકા ના લોરિયા,બબર નાગવીરી,અરલ નાની તથા કરછ મા રખડતા રેઢાં ઢોરો માટે અનેક જગ્યા ઓ પર ચારા ની વ્યવસ્થા તેમજ કરછ ની અમુક ધાર્મિક જગયા ની ગૈઉ શાળા ઓ માટે આ ટ્રસ્ટ દારા ચારા ની ગાડી મોકલવવા મા આવી આ નિરણ ની કામ કામગીરી ને કરછ જીલ્લા ના ગામો ના આગેવાનો એ વધાવી છે આ સેવા ની પ્રવૃતિ ચાલું રહેશે તેવી ખાત્રી આ ટ્રસ્ટ દારાા આપેલી છે તેને કરછ વાસી લોકો વધાવી છે અને ટ્રસ્ટ ના ચેરમેન ચેતન ભાઇ ભાનુશાલી ને શુભેચ્છાઓ પાઠવી છે💐💐
શ્રી ભચિબાઇ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉડેસન ટ્રસ્ટ
No comments:
Post a Comment